• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • ગાંધીનગર |આંતર રાષ્ટ્રીયપુષ્ટી માર્ગીય વૈષ્ણવ પરિષદ દ્વારા જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે

ગાંધીનગર |આંતર રાષ્ટ્રીયપુષ્ટી માર્ગીય વૈષ્ણવ પરિષદ દ્વારા જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર |આંતર રાષ્ટ્રીયપુષ્ટી માર્ગીય વૈષ્ણવ પરિષદ દ્વારા જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે ચિત્ર સ્પર્ધાનું તા. 15મી ઓગસ્ટના રોજ સવારે 9થી 11 વાગ્યા દરમિયાન આયોજન કરવામાં આવ્યુ છે. જે સ્પર્ધક હરિફાઇમાં ભાગ લેવા ઇચ્છતા હોય તેમણે હવેલી મંદિરના કાર્યાલયમાંથી ફોર્મ મેળવી લઇને તા. 13મી ઓગસ્ટને રવિવાર સુધીમાં સાંજે 6 વાગ્યા સુધીમાં પહોંચાડવાનું માનદમંત્રી હર્ષદ ગાંધીએ જણાવ્યું છે.

હવેલી મંદિરમાં 15મી ઓગસ્ટે ચિત્ર સ્પર્ધા યોજાશે

અન્ય સમાચારો પણ છે...