રાંધેજા પાસે પદયાત્રી માટે ભોજનની વ્યવસ્થા કરાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | ગાંધીનગરનામાર્ગો પર હાલ પદયાત્રીઓ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યાં છે. જેમાં રણુજા ધજા ચડાવવા અને પદયાત્રા કરતાં પદયાત્રીઓ મોટી સંખ્યામાં છે. ત્યારે હોમ ગાર્ડ સબ યુનિટ અને ઉનાવાના હોમ ગાર્ડ જવાનો દ્વારા પદયાત્રીઓને સેવા આપવામાં આવી રહી છે. જેમાં પદયાત્રીઓ માટે ભોજન, ચા અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...