• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • આત્મન ફાઉન્ડેશન દ્વારા બાળકો સાથે રક્ષાબંધનનો પર્વ ઉજવાયો

આત્મન ફાઉન્ડેશન દ્વારા બાળકો સાથે રક્ષાબંધનનો પર્વ ઉજવાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | આત્મનફાઉન્ડેશન સંસ્થા દ્વારા દર વર્ષેની જેમ વર્ષે રક્ષાબંધનનો તહેવારની સેકટર 13ના બાળકો સાથે ઉજવવામાં આવ્યો હતો. સંસ્થાના સભ્યાએશ્રમજીવી બાળકોને રક્ષાબંધન પર્વનું મહત્વ અને તેની સાથે જોડાયેલી વાર્તાઓ બાળકોને કહી હતી. બાળકોએ ગીત, વાર્તા અને નૃત્ય રજુ કર્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...