તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • ગાંધીનગર |ભગવાનશ્રીકૃષ્ણના સમય દ્વાપર યુગમાં થઇ ગયેલા ઋુષિબાપા વાલ્મિકીની 22મી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીનગર |ભગવાનશ્રીકૃષ્ણના સમય દ્વાપર યુગમાં થઇ ગયેલા ઋુષિબાપા વાલ્મિકીની 22મી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર |ભગવાનશ્રીકૃષ્ણના સમય દ્વાપર યુગમાં થઇ ગયેલા ઋુષિબાપા વાલ્મિકીની 22મી શોભાયાત્રા પેથાપુરમાં યોજાઇ હતી. ગાંધીનગર જિલ્લા વાલ્મિકી વિકાસ મંડળ દ્વારા આયોજિત શોભાયાત્રા ઋુષિધામમાંથી નિકળીને ગામમાં ફરીને નીજધામ પરત ફરી હતી. જેમાં ઋુષિ સમાજના ભાઇઓ અને બહેનો, સત્સંગ મંડળો, ભજન મંડળો તથા રાસ-ગરબાના કલાકારો જોડાયા હતાં. ઉપરાંત બપારે ઋુષિધામ ખાતે મહેમાનોનું સ્વાગત અને પ્રવચનું આયોજન કરાયુ હતું. જેમાં સમાજના આગેવાનો, સંતો અને નાગરિકો યાત્રામાં જોડાયા હતાં.

ઋષિબાપાની શોભાયાત્રામાં વાલ્મિકી સમાજ જોડાયો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો