તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Gandhinagar
 • પ્રમુખ સ્વામીએ કહ્યું... તો તારે અહીં અક્ષરધામમાં રહીને સેવા કરવાની છે..

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રમુખ સ્વામીએ કહ્યું... તો તારે અહીં અક્ષરધામમાં રહીને સેવા કરવાની છે..

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પ્રમુખ સ્વામીએ કહ્યું... તો તારે અહીં અક્ષરધામમાં રહીને સેવા કરવાની છે..

^2012ની સાલમાં પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના અમદાવાદ વિચરણ વખતે બાપાને અંગત મળવાનું થયુ હતું. સમયે મે બાપાને પુછેલું ‘બાપા આપણું અક્ષરધામનું પાકું છે ને? અહીંયા અમેરીકા જવાના વિઝા માટે ઘણા પ્રયત્નો લોકોને કરવા પડે છે, તો આપણું અક્ષરધામના વિઝાનું કેમનું છે ?પ્રમુખ સ્વામી મહારાજ કરૂણા વર્ષાવતા મારી તરફ જોઇ રહ્યા હતાં. તેમણે કહ્યુ કે ગાંધીનગરમાં અક્ષરધામ થયુ છે તો અહીં સ્વયં સેવકોની જરૂર પડશે કે નહિં ? મેં કહ્યું હા બાપા જરૂર તો પડશે.. પછી સ્વામી બાપાએ કહ્યું તો તારે અહીં રહીને સેવા કરવાની છે અને જ્યાં સુધી હું ના કહુ ત્યાં સુધી સેવા કરજે.’ મેં સહજતાથી વખતે કહ્યુ કે ‘હા બાપા હું સેવા કરીશ’.> જિતેનભાઇવણજારા, હરિભક્તઅક્ષરધામ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો