તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • ગાંધીનગર |ગાંધીનગર જિલ્લા અને સત્ર ન્યાયાલય દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીનગર |ગાંધીનગર જિલ્લા અને સત્ર ન્યાયાલય દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર |ગાંધીનગર જિલ્લા અને સત્ર ન્યાયાલય દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ડિસ્ટ્રીક્ટ કોર્ટના કંપાઉન્ડમાં ગાંધીનગર બાર એસોશીએશન અને જજશ્રીઓના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યંુ હતું. તેમાં પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ એ. સી. રાવ તથા ગાંધીનગરના જજ દ્વારા પર્યાવરણનને જીવંત રાખવા સંદેશો આપવામાં આવ્યો હતો. જેમાં દરેક વકીલો અને સ્ટાફ હાજર રહ્યો હતો.

ડિસ્ટ્રીકટ કોર્ટ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો