તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • ગાંધીનગર |રાજપૂત સમાજ દ્વારા મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનું સન્માન કાર્યક્રમનું આયોજન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીનગર |રાજપૂત સમાજ દ્વારા મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનું સન્માન કાર્યક્રમનું આયોજન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર |રાજપૂત સમાજ દ્વારા મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનું સન્માન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. પ્રસંગે તેમણે જણાવ્યુ કે દરેક સમાજના સમાન વિકાસથી રાજ્ય અને દેશની વિકાસ યાત્રા હરણફાળ થઇ રહ્યો છે. કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ વિક્રમસિંહ ગોલ, તાલુકા સદસ્ય જશુજી પરમાર, મધુર ડેરીના ચેરમેન શંકરસિંહ રાણા અને અંબુસિંહ ગોલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો