તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • ગાંધીનગર |ગાંધીનગર પાસેના ઉવારસદ ગામના મહિલા મંડળે સ્વામિનારાયણ મંદિરે ભગવાન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીનગર |ગાંધીનગર પાસેના ઉવારસદ ગામના મહિલા મંડળે સ્વામિનારાયણ મંદિરે ભગવાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર |ગાંધીનગર પાસેના ઉવારસદ ગામના મહિલા મંડળે સ્વામિનારાયણ મંદિરે ભગવાન માટે સૂકામેવાના હિંડોળા બનાવ્યા હતાં. તેમાંથી ભગવાનના ચરણોની તપ્તમુદ્રાઓના ચીન્હો બનાવાયા હતાં. શહેર અને જિલ્લાના મંદિરોમાં અત્યાર ભક્તિનો માસ ચાલી રહ્યો છે, ત્યારે ભગવાને શાકભાજી, ચોકલેટ, સૂકામેવા અને ફૂલોનો શ્રૃંગાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે ઉવારસદ ગામના સ્વામીનારાયણ મંદિરે સૂકામેવાના હિંડોળાના દર્શને મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો