• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • નિફ્ટમાં ‘સ્પેક્ટ્રમ 2017’ : ડીજેના તાલે કોલેજ સ્ટુડન્ટ ઝુમી ઉઠ્યા

નિફ્ટમાં ‘સ્પેક્ટ્રમ-2017’ : ડીજેના તાલે કોલેજ સ્ટુડન્ટ ઝુમી ઉઠ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટીનીનેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ફેશન ટેકનોલોજીના કેમ્પસમાં બે દિવસીય‘ સ્પેક્ટ્રમ-2017’નું શનિવારે સાંજે સમાપન થયું હતું. ઇવેન્ટમાં કેમ્પસમાં પ્રથમ દિવસે ફેશન શો, કુકિંગ, લાઇવ સીગીંગ અને ફોટોબુથ તથા બીજી દિવસે એડ મેડ, પોયેટ્રી, ડિબેટ, થીએટર અને સ્કીટ સહિતની ઇવેન્ટ યોજાઇ હતી. કોલેજના કેમ્પસમાં શનિવારે સાંજે વીએચવન ટીવના ઇડીએમસ ડીજેએ સોંગની ધમાલ મચાવી હતી. મોટી સંખ્યામાં કોલેજના યંગસ્ટર્સ ડીજેના અંગ્રેજી સોંગ પર ઝુમી ઉઠ્યા હતાં.

નિફ્ટમાં શનિવારે સાંજે ઇડીએમ ડીજેના તાલે યંગસ્ટર્સ ઝુમી ઉઠ્યાં હતાં. તસ્વીરધાર્મિક ચૌહાણ

બે દિવસની ઇવેન્ટને યંગસ્ટર્સે મન મૂકીને માણી

શો, કુકિંગ, લાઇવ સીંગીંગ, પોએટ્રી, િડબેટની ધમાલ

અન્ય સમાચારો પણ છે...