NIDના સ્ટુડન્ટ્સે તૈયાર કરેલા ક્લોથનું એક્ઝિ.- ફેશન શો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એનઆઈડીનાગાંધીનગર કેમ્પસ ખાતે બી.ડીએસ ઈન ટેક્સટાઈલ અને એમ.ડીએસ ઈન અપેરલના વિદ્યાર્થીઓને જાપાનના એક ફાઉન્ડેશનની મદદથી સ્પોન્સર પ્રોગ્રામ શરૂ કર્યો હતો. પ્રોગ્રામ અંતગર્ત સ્ટુડન્ટ્સે તૈયાર કરેલાં ગારમેન્ટનું એનઆઈડી ગાંધીનગર કેમ્પસ ખાતે એક્ઝિબિશન કરાયું હતુ. એમ.ડીએસના 13 વિદ્યાર્થીઓએ ગારમેન્ટ પ્રોજેક્ટ અપાયો હતો. જેમાં સ્ટુડન્ટ્સે ગારમેન્ટની અલર-અલગ ડિઝાઈન બનાવીને રજૂ કર્યા હતા. બી.ડીએસના 17 વિદ્યાર્થીઓને કોર્ટન શેડ મટિરિયલ્સમાંથી પ્રિન્ટ બનાવવાનો પ્રોજેક્ટ અપાયો હતો. જેમાં તેઓએ જાપાની મટિરિયલનો ઉપયોગ કરીને ક્રિએટિવ પ્રિન્ટિંગ ડિઝાઈન બનાવી હતી. ટેક્સટાઈલ શૉ અને અપેરલ ફેશન શૉને જજ કરવા માટે જાપાનના ફાઉન્ડેશનના ડેલિગેટ હાજર રહ્યાં હતા.

એનઆઈડી ગાંધીનગર કેમ્પસ ખાતે ટેક્સટાઈલ અને અપેરલના વિદ્યાર્થીઓના ક્લોથનું એક્ઝિબિશન

અન્ય સમાચારો પણ છે...