Home » Madhya Gujarat » Latest News » Gandhinagar » Gandhinagar - છાલાથી સાદરા સુધી માર્ગ તૂટેલો જ રહેતા હાલાકી

છાલાથી સાદરા સુધી માર્ગ તૂટેલો જ રહેતા હાલાકી

Divyabhaskar.com | Updated - Sep 15, 2018, 03:24 AM

Gandhinagar News - રાજ્યમાં સ્માર્ટ વિલેજની વાતો વચ્ચે ગ્રાઉન્ડ રીપોર્ટ દયનીય છે. જિલ્લાના છાલા ગામથી સાદરા જવાનો માર્ગ ઘણા સમયથી...

  • Gandhinagar - છાલાથી સાદરા સુધી માર્ગ તૂટેલો જ રહેતા હાલાકી
    રાજ્યમાં સ્માર્ટ વિલેજની વાતો વચ્ચે ગ્રાઉન્ડ રીપોર્ટ દયનીય છે. જિલ્લાના છાલા ગામથી સાદરા જવાનો માર્ગ ઘણા સમયથી બિસ્માર બન્યો છે. છાલાથી સાદરા જવાનો 7 કિલોમીટરનો માર્ગ હજુ સુધી પાકો બન્યો નથી.

    માર્ગ પર માટીકામ થયા બાદ ડામર રોડ બનાવવા માટે અનેક ફરિયાદો છતાં માર્ગનું નવિનીકરણ કરાયું નથી. તંત્ર દ્વારા જો માર્ગને ડામરનો બનાવવા નહિં આવે તો આગામી સમયમાં ચૂંટણીનો બહિષ્કાર ગ્રામજનો કરવાના છે. હાલ શક્તિપીઠ જક્ષણી માતાજીના મંદિરે જવાનો માર્ગ તરીકે વિકસી રહ્યો છે. જે રસ્તાનું માટી કામ થયુ છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ