Divya Bhaskar

Home » Madhya Gujarat » Latest News » Gandhinagar » Gandhinagar - જીપમાંથી 18 પેટી દારૂનો જથ્થો મળ્યો

જીપમાંથી 18 પેટી દારૂનો જથ્થો મળ્યો

Divyabhaskar.com | Updated - Sep 15, 2018, 03:23 AM

પીઆઇ એલ ડી વાઘેલા સહિતની ટીમે વાહન ચેકીંગમાં હતા ત્યારે નંબર પ્લેટ વગરનું ડાલુ આવતા તપાસ કરતા કાચનાં ભંગાર...

  • Gandhinagar - જીપમાંથી 18 પેટી દારૂનો જથ્થો મળ્યો
    પીઆઇ એલ ડી વાઘેલા સહિતની ટીમે વાહન ચેકીંગમાં હતા ત્યારે નંબર પ્લેટ વગરનું ડાલુ આવતા તપાસ કરતા કાચનાં ભંગાર નીચેથી દારૂની પેટીઓ મળી આવી હતી. પોલીસે દારૂની ગણતરી કરતા 18 પેટીઓમાંથી રૂ.86400નો 216 બોટલ દારૂ મળી આવ્યો હતો. જેના પગલે ચાલક રામેશ્વર જાટની ધરપકડ કરીને કુલ રૂ.2,86,900નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending