• Home
  • Madhya Gujarat
  • Latest News
  • Gandhinagar
  • Gandhinagar સેક્ટર 3ડી સ્થિત હરસિદ્ધિ સિદ્ધિ પીઠ દ્વારા મહા ગણેશ યાગ કરાશે

સેક્ટર 3ડી સ્થિત હરસિદ્ધિ સિદ્ધિ પીઠ દ્વારા મહા ગણેશ યાગ કરાશે

DivyaBhaskar News Network

Sep 15, 2018, 03:23 AM IST
Gandhinagar - સેક્ટર 3ડી સ્થિત હરસિદ્ધિ સિદ્ધિ પીઠ દ્વારા મહા ગણેશ યાગ કરાશે
ગાંધીનગર|સેક્ટર 3ડી સ્થિત શ્રી હરસિદ્ધિ સિદ્ધિ પીઠ અને સેક્ટર 3 યુવક મંડળ દ્વારા આવતીકાલ રવિવારે મહા ગણેશ યાગ કરવામાં આવશે. જેમાં સવારે 9 કલાકે યજ્ઞ પ્રારંભ થશે. બપોરે 1:30 કલાકે 1008 લાડુનો હોમ કરાશે. સાંજે 5:15 કલાકે અશ્વિનભાઇ જાની આર્શીવચન આપશે, 5:45 કલાકે યજ્ઞ પૂર્ણાહૂતિ કરાશે, 6 કલાકે 108 દિવડાની મહા આરતી કરવામાં આવશે.

X
Gandhinagar - સેક્ટર 3ડી સ્થિત હરસિદ્ધિ સિદ્ધિ પીઠ દ્વારા મહા ગણેશ યાગ કરાશે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી