Home » Madhya Gujarat » Latest News » Gandhinagar » Gandhinagar - પેથાપુર પાલિકા વોર્ડ નં 4ની 1 બેઠક માટે 25મીએ ચૂંટણી, 27મીએ પરિણામ

પેથાપુર પાલિકા વોર્ડ નં 4ની 1 બેઠક માટે 25મીએ ચૂંટણી, 27મીએ પરિણામ

Divyabhaskar.com | Updated - Sep 15, 2018, 03:23 AM

ગાંધીનગર|પેથાપુરની પાલિકાનાં વોર્ડ નં 4ની બેઠક નં 1નાં ભાજપનાં ઉમેદવાર સંગીતાબેન પટેલ દ્વારા અંગત કારણોસર...

  • Gandhinagar - પેથાપુર પાલિકા વોર્ડ નં 4ની 1 બેઠક માટે 25મીએ ચૂંટણી, 27મીએ પરિણામ
    ગાંધીનગર|પેથાપુરની પાલિકાનાં વોર્ડ નં 4ની બેઠક નં 1નાં ભાજપનાં ઉમેદવાર સંગીતાબેન પટેલ દ્વારા અંગત કારણોસર રાજીનામુ આપી દેવાયુ હતુ. ત્યારબાદ ખાલી પડેલી આ બેઠક ભરવા 25મી સપ્ટેમ્બરે ચૂંટણી યોજાશેે. ત્યારે આ બેઠક માટે ભાજપમાંથી ફાલ્ગુનીબેન વાઘેલા, કોંગ્રેસમાંથી હંસાબેન વાઘેલા તથા અપક્ષમાંથી જ્યોત્સનાબેન વાઘેલા દ્વારા નામાંકન કરાયુ છે. 25મીએ 4 મતદાન મથક પરથી મતદાન થયા બાદ 27મીએ પરીણામ જાહેર થશે. આ બેઠક પર આશરે 2900 જેટલા મતદારો છે. પેથાપુર પાલીકાની પ્રથમ ટર્મ પણ પુર્ણ થતી હોવાથી આ ચૂંટણી મહત્વની બની રહી છે. કારણ કે બીજી ટર્મમાં પ્રમુખપદ મહિલા એસસી માટે છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ