Home » Madhya Gujarat » Latest News » Gandhinagar » Gandhinagar - વણકર સમાજનો જીવનસાથી પસંદગી મેળો યોજાશે

વણકર સમાજનો જીવનસાથી પસંદગી મેળો યોજાશે

Divyabhaskar.com | Updated - Sep 15, 2018, 03:23 AM

Gandhinagar News - ગાંધીનગર | ગુજરાત વણકર સમાજનો જીવનસાથી પસંદગી મેળો આગમી સમયમા અમદાવાદમા નવેમ્બર મહિનામાં લગ્નેત્સુક યુવક...

  • Gandhinagar - વણકર સમાજનો જીવનસાથી પસંદગી મેળો યોજાશે
    ગાંધીનગર | ગુજરાત વણકર સમાજનો જીવનસાથી પસંદગી મેળો આગમી સમયમા અમદાવાદમા નવેમ્બર મહિનામાં લગ્નેત્સુક યુવક યુવતિઓ માટે યોજાશે. મેળામાં ભાગ લેવા ઇચ્છુક યુવક યુવતિઓએ કાંતાંબેન ડોડીયા સેક્ટર 27, ડી એમ પરમાર સેક્ટર 7બી, ચંપાબેન વાઘેલા સેક્ટર 2સી અને દક્ષાબેન પરમાર સેક્ટર 27નો સંપર્ક કરવા જણાવાયુ છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ