સે- 23 ગુરૂકુલના સત્સંગ ભવનમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે

ગાંધીનગર|મોઢ વણિક મોદી સમાજ દ્વારા નરેન્દ્ર મોદીના જન્મ દિવસે ગાંધીનગર સેક્ટર 23 ગુરૂકુલ સ્થિત સત્સંગ ભવનમાં...

DivyaBhaskar News Network | Updated - Sep 15, 2018, 03:22 AM
Gandhinagar - સે- 23 ગુરૂકુલના સત્સંગ ભવનમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે
ગાંધીનગર|મોઢ વણિક મોદી સમાજ દ્વારા નરેન્દ્ર મોદીના જન્મ દિવસે ગાંધીનગર સેક્ટર 23 ગુરૂકુલ સ્થિત સત્સંગ ભવનમાં આવતીકાલે રવિવારે સવારે 9થી 12 કલાકે રક્તદાન કેમ્પ યોજાશે. જમાં રક્તદાતાને પ્રશસ્તિ રૂપે એક લેપટોપ બેગ અને પ્રમાણપત્ર આપવામાં આવશે. સેક્ટર 23 ગુરૂકુલ સ્થિત સત્સંગ ભવનમાં આવતીકાલે રવિવારે સવારે 9થી 12 કલાકે રક્તદાન કેમ્પ યોજાશે.

X
Gandhinagar - સે- 23 ગુરૂકુલના સત્સંગ ભવનમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App