• Home
  • Madhya Gujarat
  • Latest News
  • Gandhinagar
  • Gandhinagar - કર્મચારી સંકલન સમિતિ દ્વારા નવી ભોજન પ્રથા પર સેમિનાર યોજાયો

કર્મચારી સંકલન સમિતિ દ્વારા નવી ભોજન પ્રથા પર સેમિનાર યોજાયો

ગાંધીનગર|રાજ્ય કર્મચારી સંકલન સમિતિ દ્વારા આજે દવા કે કસરત વગર નવી ભોજન પ્રથાનો અને રોગ ભગાવો વિષે જૂના સચિવાલય...

DivyaBhaskar News Network | Updated - Sep 15, 2018, 03:22 AM
Gandhinagar - કર્મચારી સંકલન સમિતિ દ્વારા નવી ભોજન પ્રથા પર સેમિનાર યોજાયો
ગાંધીનગર|રાજ્ય કર્મચારી સંકલન સમિતિ દ્વારા આજે દવા કે કસરત વગર નવી ભોજન પ્રથાનો અને રોગ ભગાવો વિષે જૂના સચિવાલય કેન્ટીનમાં ફ્રી માર્ગદર્શન સેમિનારનુ આયોજન કરાયુ હતુ. જેમાં બી વી ચૌહાણ રોગોથી મુક્તિ અપાવવા માર્ગદર્શન પુરુ પાડ્યુ હતુ.નવી ભોજન પ્રથા અપવાનો રોગ ભગાવો વિષે કેન્ટીનમાં ફ્રી માર્ગદર્શન સેમિનારનુ આયોજન કરાયુ હતુ.

X
Gandhinagar - કર્મચારી સંકલન સમિતિ દ્વારા નવી ભોજન પ્રથા પર સેમિનાર યોજાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App