બિસ્માર સરકારી દવાખાના ફરી શરૂ કરવા માગ

સરકારી નગરી ગાંધીનગરના સ્થાપના સમયે દવાખાના, બગીચા અને સુવિધા કચેરીઓનો લાભ નાગરિકો ઘર આંગણે અપાયો હતો. પરંતુ...

DivyaBhaskar News Network | Updated - Sep 15, 2018, 03:22 AM
Gandhinagar - બિસ્માર સરકારી દવાખાના ફરી શરૂ કરવા માગ
સરકારી નગરી ગાંધીનગરના સ્થાપના સમયે દવાખાના, બગીચા અને સુવિધા કચેરીઓનો લાભ નાગરિકો ઘર આંગણે અપાયો હતો. પરંતુ ધીરે ધીરે આ સુવિધાઓ બિસ્માર બનતી ગઇ અને હાલ આ તમામ સુવિધાઓમાંથી બંધ છે.

સેકટર 3 સી વસાહત મંડળ દ્વારા સેકટરમાં બંધ દવાખાનાને શરૂ કરવા માંગ કરાઇ છે. સેકટર 3 સી વસાહત મંડળના મહામંત્રી એન એમ પરમાર જણાવે છે કે સેકટર 3 સીમાં સરકારી દવાખાનું શરૂ કરવા ત્રણ વર્ષથી રજુઆત કરાઇ રહી છે. સેકટરમાં દવાખાના ઉપરાંત ગાર્ડનમાં સોલાર લાઇટ, પાણીના ફોર્સ સહિતની સમસ્યા નિવારાતી નથી. સેકટર 3 સીમાં અવારનવાર સ્ટ્રીટ લાઇટ બંધ પડી જાય છે.

X
Gandhinagar - બિસ્માર સરકારી દવાખાના ફરી શરૂ કરવા માગ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App