તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હિંમતનગરમાંથી યુવતી ગુમ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગરશહેરની સહકારીજીન વિસ્તારમાં રહેતા ભાઇએ એ-ડીવીઝન પોલીસ મથકે એક સપ્તાહ અગાઉ બહેન ગૂમ થઇ જવા અંગે ફરિયાદ નોંધાવી હતી. મૂળ પોશીના ઘાંટીના અને હાલ સહકારીજીન ચાર રસ્તા નજીક હોસ્ટેલમાં રહેતા સૂરજ ચંદુલાલ નિનામાએ ફરિયાદ નોંધાવી હતી કે ગાંધીનગર ચૌધરી કોલેજમાં અભ્યાસ કરતી તેની બહેનને ગત તા.14/3/17ના રોજ સવારે નવેક વાગ્યાના સુમારે મોતીપુરા સર્કલથી ગાંધીનગર જવા માટે ઇકો ગાડીમાં બેસાડી હતી તે ગાંધીનગર પહોંચી હતી અને તપાસ કરતા મળી આવતા પોલીસને જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો