તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાવોલ ગામેથી 1 દિ’માં 2 યુવતી 1 પરણિતા ગુમ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | વાવોલનીરીવેરા સોસાયટીમાં રહેતા 20 વર્ષિય રૂપલબેન દિપેશભાઇ કોટડીયા તા 18મીનાં રોજ સવારે 10 વાગ્યે ઘરેથી કટલેરી લેવા જવાનું કહીને નિકળ્યા બાદ લાપતા થયા હતા. નાડીયાવાસમાં રહેતા 19 વર્ષિય પ્રિયંકાબેન પ્રહલાદભાઇ પ્રજાપતિ તે દિવસે સવારે 11 વાગ્યે ઘરેથી નિકળી ગયા હતા. જયારે સિધ્ધપુરથી વાવોલમાં રહેતા સંબંધીનેં ત્યાં પ્રસંગે આવેલી 24 વર્ષિય યુવતી રેખાબેન પ્રહલાદભાઇ પ્રજાપતિ તે દિવસે સવારે 10 વાગ્યે મોબાઇલ રીપેરીંગ કરાવવા જવાનું કહીને નિકળયા બાદ લાપતા થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો