તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

22મીએ વિજ્ઞાન કોલેજમાં રોજગાર મેળો યોજાશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
22મીએ વિજ્ઞાન કોલેજમાં રોજગાર મેળો યોજાશે

ગાંધીનગર | ઉચ્ચશિક્ષણમાં એનરોલમેન્ટ રેસીયો વધે, શિક્ષણમાં ગુણવત્તા વધે તે માટે ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા વિજ્ઞાન, વિનયન અને વાણિજ્ય અને ઇજનેર વિદ્યાશાખામાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને નોકરી મળે તેવા હેતુથી રોજગાર મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે સેકટર 15 સ્થિત સરકારી વિજ્ઞાન કોલેજમાં જુદા જુદા ક્ષેત્રોની 500 જગ્યાઓ માટે તા. 22મી માર્ચને બુધવારે સવારે 10 વાગે, કોલેજ કેમ્પસમાં રોજગાર મેળાનું આયોજન કરાયું છે. જેમાં બે વર્ષના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ ભાગ લઇ શકશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો