તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • ગાંધીનગર | વોર્ડનં.7ના કોર્પોરેટર દ્વારા સ્થાનિક નાગરિકો માટે નિ:શુલ્ક નેત્ર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીનગર | વોર્ડનં.7ના કોર્પોરેટર દ્વારા સ્થાનિક નાગરિકો માટે નિ:શુલ્ક નેત્ર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | વોર્ડનં.7ના કોર્પોરેટર દ્વારા સ્થાનિક નાગરિકો માટે નિ:શુલ્ક નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું. સેકટર 6ના ચંન્દ્રમૌલેશ્વર મંદિર ખાતે યોજાયેલા કેમ્પમાં તેજ આઇ સેન્ટરના ડૉકટર દ્વારા આંખોની તપાસ કરવામાં આવી હતી. કેમ્પનો મોટી સંખ્યામાં નાગરિકોએ લાભ લીધો હતો.

વોર્ડ 7માં નાગરિકો માટે નિ:શુલ્ક નેત્ર નિદાન કેમ્પ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો