તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • ગાંધીનગર | સરકારીપ્રાથમિક શાળા ઇન્દ્રોડા 2માં અભ્યાસ કરતાં બાળકો માટે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીનગર | સરકારીપ્રાથમિક શાળા ઇન્દ્રોડા 2માં અભ્યાસ કરતાં બાળકો માટે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | સરકારીપ્રાથમિક શાળા ઇન્દ્રોડા 2માં અભ્યાસ કરતાં બાળકો માટે વાર્ષિક ઉત્સવનું આયોજન કરાયું હતું. જેમાં બાળકોએ અભિનય ગીત, બાળગીત, વેશભૂષા નાટક, શૌર્યગીત વગેરેની રજુઆત કરી હતી. કાર્યક્રમમાં એસએમસી સમિતિના અધ્યક્ષ, સીઆરસીના આચાર્ય, કમીટીના સભ્યો, ગ્રામજનો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યાં હતાં. સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ બાળકોને પ્રોત્સાહિત કરવા ઇનામ આપીને સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

ઇન્દ્રોડાની સરકારી સ્કૂલમાં વાર્ષિક ઉત્સવ યોજાયો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો