તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

HSC સામાન્ય પ્રવાહની પરીક્ષા 28 માર્ચે લેવાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યમાંગુજરાતની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં પરીક્ષાઓ ચાલુ છે. ત્યારે રાજ્ય સરકારે ચેટીચાંદની રજા તા. 29 માર્ચને બુધવારે જાહેર કરી છે. જેથી તા. 29 માર્ચે યોજાનાર એચએસસી સામાન્ય પ્રવાહ, વ્યાવસાયલક્ષી પ્રવાહ અને સંસ્કૃત માધ્યમની લેવાનાર તમામ વિષયોની પરીક્ષા તા. 28મી માર્ચે જે તે સમયે યોજાશે. સમયપત્ર પ્રમાણે તા. 29 માર્ચે યોજાનાર તમામ પરીક્ષાઓ હવે પછીથી તા. 28 માર્ચને મંગળવારે તે સમય અને સ્થળ પર યોજાશે. જેથી સંબંધિત પરીક્ષાના ઉમેદવારો, આચાર્યઓને જાણ કરી વિદ્યાર્થીઓ પરીક્ષાથી વંચિત રહે તે માટે આયોજન કરવા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના પરીક્ષા સચિવે જિલ્લા શિક્ષણાધિકારીને સુચના આપી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો