• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • ગાંધીનગરમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા ગુડી પડવાના નવા વર્ષ

ગાંધીનગરમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા ગુડી પડવાના નવા વર્ષ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા ગુડી પડવાના નવા વર્ષ નિમિત્તે વર્ષ પ્રતિપ્રદા ઉત્સવનું આયોજન કરાયું હતું. જેમાં રાત્રી સંચાલનમાં 118 સ્વયં સવકોએ ગણવેશમાં ભાગ લીધો હતો. ઉત્સવમાં પ્રાંત સહપ્રચારક પ્રમુખ હિતેન્દ્રભાઇ મોજીન્દ્રાએ હિન્દુ ધર્મ અને સમાજમાં સંગઠન શક્તિનું મહત્વ વિશે સમજાવ્યું હતું.

આરએસએસ દ્વારા વર્ષ પ્રદિપ્રદા ઉત્સવ

અન્ય સમાચારો પણ છે...