• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • ગ્રામ વિકાસ નિગમના કર્મીઓના સરકાર સામે સૂત્રોચ્ચાર દેખાવો

ગ્રામ વિકાસ નિગમના કર્મીઓના સરકાર સામે સૂત્રોચ્ચાર-દેખાવો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરકારી બોર્ડ નિગમના કર્મચારીઓની વારંવાર 7મા પગાર પંચને લઇને માંગ કરવા છતા સરકાર દ્વારા એક સાંભળવામાં આવતુ નથી. ત્યારે બોર્ડ નિગમ મહામંડળ આકરા પાણીએ આવી ગયુ છે. 31 માર્ચ સુધી રોજ એક કચેરીમાં સુત્રોચ્ચાર પોકારી વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ગુરૂવારે બપોરે ગ્રામ વિકાસ નિગમના કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શિત કરાયો હતો. કર્મચારીઓએ સરકાર વિરોધી સુત્રોચ્ચાર પોકાર્યા હતા અને હાય હાય કરી હતી. મંડળના પ્રમુખ પ્રવિણ સુતરિયાએ કહ્યુ કે જ્યાં સુધી અમને અમારો હક આપવામાં નહિં આવે ત્યાં સુધી અમારો સરકાર સામે વિરોધ રહેશે.

બોર્ડ નિગમના કર્મચારીઓએ 7માં પગારપંચના અમલ માટે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા

7માં પગાર પંચનો અમલ નહી થાય તો આંદોલન થશે

અન્ય સમાચારો પણ છે...