• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • હિંમતનગર| ગુજરાતસાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા તાજેતરમાં શ્રેષ્ઠ પુસ્તકો માટેના ઇનામ પારિતોષ

હિંમતનગર| ગુજરાતસાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા તાજેતરમાં શ્રેષ્ઠ પુસ્તકો માટેના ઇનામ-પારિતોષિક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર| ગુજરાતસાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા તાજેતરમાં શ્રેષ્ઠ પુસ્તકો માટેના ઇનામ-પારિતોષિક જાહેર કરાયા છે. તેમાં આર્ટસ-કોમર્સ કોલેજ હિંમતનગરના ગુજરાતી વિભાગના અધ્યક્ષ ગોલ્ડ મેડાલીસ્ટ અને જાણીતા વિવેચક ર્ડા.ઉત્પલ પટેલના મારી વિવેચન પળો વિવેચન પુસ્તકને દ્વિતીય ઇનામ જાહેર કરાયુ છે. ટૂંક સમયમાં ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર શ્રેષ્ઠ પુસ્તક અર્પણ સમારોહ યોજીને ર્ડા.ઉત્પલ પટેલને પુરસ્કાર, સન્માનપત્ર અને સ્મૃતિ ચિહ્ન અર્પણ કરીને તેમનું અભિવાદન કરશે.

હિંમતનગર આર્ટસ અેન્ડ કોમર્સ કોલેજનું ગૌરવ

અન્ય સમાચારો પણ છે...