તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છત્રાલમાં યોજાનારો એપ્રેન્ટીસ ભરતી મેળો રદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા વિવિધ એકમોમાં એપ્રેન્ટીસની બેઠકો તેમજ વિવિધ પોસ્ટ માટે સીઘી જગ્યાઓ ભરવા માટેનો એપ્રેન્ટીસ અને રોજગાર ભરતી મેળો 27મી જૂનના રોજ છત્રાલ જી.આઇ.ડી.સી ખાતે યોજાનાર હતો. જે અનિવાર્ય સંજોગોના કારણે મુલતવી રાખવામાં આવ્યો છે. જેની જિલ્લાના તમામ રોજગાર વાંછુક ઉમેદવારોને નોંઘ લેવા રોજગાર અઘિકારીએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...