તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોદી વલસાડ, જૂનાગઢ પણ જશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
23મીએ વડાપ્રધાન સુરત એરપોર્ટ પરથી વલસાડ અને ત્યાંથી જુનાગઢ ગયા બાદ સાંજે 5 વાગ્યાના અરસામાં હેલિકોપ્ટર દ્વારા ગાંધીનગર આવશે. હેલિપેડથી સીધા જ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના કાર્યક્રમમાં હાજરી આપવા જશે. ત્યાર બાદ રાજભવન ખાતે ટુકું રોકાણ કરીને રાત્રે જ અમદાવાદ એરપોર્ટ પરથી વડાપ્રધાન દિલ્હી જવા રવાના થવાના હોવાથી તેમના સ્વાગત સહિતની તૈયારીઓમાં કલેક્ટર તંત્ર વ્યસ્ત બન્યુ છે.

અન્ય સમાચારો પણ છે...