તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાળ પારાયણ તથા બાળ અન્નકુટ ઉત્સવ ઉજવાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | ગાંધીનગર સ્થિત સ્વામીનારાયણ અક્ષરધામ દ્વારા રવીવારે સેકટર 21 તથા સેકટર 22માં બાળ મંડળનાં બાળકો માટે બાળ પારાયણ તથા બાળ અન્નકુટ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં 130 જેટલા બાળકો ઘરેથી વિવિધ વાનગી લઇને કાર્યક્રમમાં જોડાયા હતા. બાળ પારાયણમાં બાળ વક્તાઓ દ્વારા વૈદિક શ્લોકગાન, પ્રવચન તથા પ્રેરણાત્મક કાર્યક્રમો રજુ કરવામાં આવ્યા હતા. 160 જેટલી વાનગીઓથી ભગવાનની આરતી ઉતારવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...