તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • ગાંધીનગર | પૂજનડાન્સ એકેડમી, ફ્રુટ ફુલ ટાઇણ ગ્રુપ અ્ને ગીટાર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીનગર | પૂજનડાન્સ એકેડમી, ફ્રુટ ફુલ ટાઇણ ગ્રુપ અ્ને ગીટાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | પૂજનડાન્સ એકેડમી, ફ્રુટ ફુલ ટાઇણ ગ્રુપ અ્ને ગીટાર ગનસ ગ્રુપ દ્વારા સેકટર 6 સ્થિત ક્રિષ્ના વૃદ્ધાશ્રમના વડીલો માટે આંબેડકર હોલ ખાતે મનોરંજન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં નાના ભુલકાઓ દ્વારા રાધા-ક્રિષ્નના ભજન, ફિલ્મી ગીતો, અને નૃત્ય સહિતના કાર્યક્રમો રજુ કરવામાં આવ્યાં હતાં. કાર્યક્રમમાં પૂજન ડાન્સ ક્લાસના પ્રજ્ઞાબેન ગજ્જર, તુષાર પરીખ, હુસેન પટેસ અને શિવાની ભટ્ટ ઉપસ્થિત રહ્યાં હતાં.

પૂજન ડાન્સ એકેડમી દ્વારા મનોરંજન કાર્યક્રમ યોજાયો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો