તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉનાળાનું સસ્તું અને દેશી ફ્રિજ...

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉનાળાનું સસ્તું અને દેશી ફ્રિજ...

ઉનાળાની ગરમી શરૂ થતાની સાથેજ કુદરતી ઠંડક આપતા દેશી માટલાનું બજાર ધમધમતુ થાય છે. ગાંધીનગરમાં અનેક સ્થળોએ સ્થાનિક કારીગરો દ્વારા માટલા બનાવીને તેના પર અવનવી ડિઝાઇનથી માટલા વેચાણ માટે તૈયાર કરાઇ રહ્યા છે ત્યારે ગરીબ હોય કે અમીર માટલાની ખરીદી કરવા માટે આતુર બન્યા છે -કલ્પેશભટ્ટ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો