તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Gandhinagar
 • ગાંધીનગર | ગુજરાત,રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં ઉજવાતો એકલીંગજી પ્રાગટ્ય મહોત્સવનું ગાંધીનગરમાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીનગર | ગુજરાત,રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં ઉજવાતો એકલીંગજી પ્રાગટ્ય મહોત્સવનું ગાંધીનગરમાં

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગર | ગુજરાત,રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં ઉજવાતો એકલીંગજી પ્રાગટ્ય મહોત્સવનું ગાંધીનગરમાં તા. 26મી માર્ચને બપોરે 3 વાગે,પંચદેવ મંદિર સેકટર 22 ખાતે આયોજન કરાયું છે. જેમાં ત્રિવેદી મેવાડા ભટ્ટ મેવાડા બ્રાહ્મણો દ્વારા પૂજા અર્ચન કરવામાં આવશે. મહોત્સવમાં ઉપસ્થિત રહેવા માટે ભટ્ટ મેવાડા સમાજના ભાઇ-બહેનોને ઉપસ્થિત રહેવા સમાજના આગેવાન જિતેન્દ્ર પુરોહિતે જણાવ્યું છે.

પંચદેવ મંદિરે એકલીંગજી પ્રાગટ્ય મહોત્સવ યોજાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો