તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્વચ્છતાના સંદેશ સાથે બુલેટ રેલી યોજાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | ભારતમા સ્વચ્છતાનો સંદેશ આપવો પડી રહ્યો છે. લોકોમાં સ્વયંમ જાગૃતિઓ અભાવ જોવા મળી રહ્યો છે. ત્યારે શહેરના યુવાનો દ્વારા બુલેટ રેલીનુ આયોજન કરાયુ હતુ. જેમા સ્વચ્છતાનો સંદેશ ફેલાવવામાં આવ્યો હતો. રેલી શહેરના મુખ્યમાર્ગો ઉપર ફરી હતી અને નાગરિકોને ગંદકી નહિ ફેલાવવાના સૂચનો કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...