તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • નિધીબેન આપઘાતની દુષ્પ્રેરણાની ફરીયાદ નોંધાવવા ઇ્નફોસીટી પોલીસ સ્ટેશને ધક્કા ખાતા

નિધીબેન આપઘાતની દુષ્પ્રેરણાની ફરીયાદ નોંધાવવા ઇ્નફોસીટી પોલીસ સ્ટેશને ધક્કા ખાતા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નિધીબેન આપઘાતની દુષ્પ્રેરણાની ફરીયાદ નોંધાવવા ઇ્નફોસીટી પોલીસ સ્ટેશને ધક્કા ખાતા હતા. પરંતુ પોલીસે ફરીયાદ ન લેતા મંગળવારે સંબંધીઓ સાથે પોલીસ સ્ટેશનનાં ગેટ પર જ ધરણા પર બેસી ગયા હતા. જેના ફોટા સોશીયલ મિડીયામાં ફરતા થતા અધિકારીઓનાં ધ્યાને આવતા આખરે મોડી સાંજે ફરીયાદ લેવા તજવીજ હાથ ધરી હતી. કથીત સ્યુસાઇડ નોટમાં ગાંધીનગરનું મકાન પત્નિને આપવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...