તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિલ્લા‍ મહેસુલી મંડળ દ્વારા વીર શહીદોને શ્રદ્ધાંજલિ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લા‍ મહેસુલી મંડળ દ્વારા વીર શહીદોને શ્રદ્ધાંજલિ

ગાંધીનગર| ગાંધીનગરજિલ્લા મહેસુલી મંડળ દ્વારા કલેકટર કચેરી ખાતે ઉરના વીર શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કાર્યક્રમનું આયોજન કરાયુ હતું. કાર્યક્રમમાં કલેકટર સતીષ પટેલ, જિલ્લા પુરવઠા અધિકારી નિશાબેન શર્મા, ચીટનીસ ખોખરીયા અને કલેકટર કચેરીના કર્મચારી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. મંડળના પ્રમુખ વીરમભાઇ દેસાઇ દ્વારા વીર શહીદોના પરિવારને મદદ કરવાના ઉમદા આશયથી કલેકટરને રૂપિયા 1,11,111 નો ચેક આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...