• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • ગાંધીનગર | રાજ્યમાંદારૂ બંધી હોવા છતા બુટલેગરો મરજીવા બનીને દારૂને

ગાંધીનગર | રાજ્યમાંદારૂ બંધી હોવા છતા બુટલેગરો મરજીવા બનીને દારૂને

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | રાજ્યમાંદારૂ બંધી હોવા છતા બુટલેગરો મરજીવા બનીને દારૂને વેચાણ કરી રહ્યા છે. ત્યારે ધૂળેટીના દિવસે દારૂની ખેપ મારી રહેલો બુટલેગર સુરેશ નાગજી વણઝારા (રહે ગણેશ પાર્ક બાજુના છાપરામાં ચાંદખેડા) 1 વિદેશી દારૂની બોટલ અને 5 બિયરના ટીન સાથે ઉવારસદ નાગદેવ ચોકડી પાસેથી ઝડપી લીધો હતો. અડાલજ પોલીસે ધોરણસરની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

ઉવારસદ પાસેથી વિદેશી દારૂ સાથે બુટલેગર ઝડપાયો

અન્ય સમાચારો પણ છે...