• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • ગાંધીનગર | કડીસર્વ વિદ્યાલય સંચાલિત આરજી પટેલ કન્યા માધ્યમિક શાળાનો

ગાંધીનગર | કડીસર્વ વિદ્યાલય સંચાલિત આરજી પટેલ કન્યા માધ્યમિક શાળાનો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | કડીસર્વ વિદ્યાલય સંચાલિત આરજી પટેલ કન્યા માધ્યમિક શાળાનો પ્રવેશોત્સવ અને ગુણોત્સવ યોજાયો હતો. મહેમાનોના હસ્તે ધોરણ 9ની બાળાઓને પાઠ્યપુસ્તકો આપીને પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીનીઓને રાજ્યકક્ષાએ મેળવેલ પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતાં. પ્રસંગે કમિશ્નર ડી એન મોદી, આરોગ્ય વિભાગ અધિકારી અને કેમ્પસ ડિરેક્ટર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.

આરજી પટેલ કન્યા શાળામાં પ્રવેશોત્સવનું આયોજન

અન્ય સમાચારો પણ છે...