તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શેઠ સી એમ શાળામાં વિદ્યાર્થીઓનો પ્રવેશોત્સવ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શેઠ સી એમ શાળામાં વિદ્યાર્થીઓનો પ્રવેશોત્સવ

ગાંધીનગર | કડીસર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત શેઠ સીએમ શાળામાં ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓના પ્રવેશોત્સવનું આયોજન કરાયુ હતું. જેમાં વિજ્ઞાનપ્રવાહમાં ગ્રુપ અને બી ગ્રુપમાં પાંચ વર્ગખંડોમાં પૂરેપૂરી સંખ્યામાં વિદ્યાર્થીઓ પ્રથમ દિવસે આવ્યાં હતાં. પ્રવેશોત્સ દરમિયાન 1 ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...