તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Gandhinagar
 • ગાંધીનગર |વર્તમાન સમયમાં દરેક ક્ષેત્રમાં સ્ત્રીઓ પણ પુરૂષ સમોવડી બની

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીનગર |વર્તમાન સમયમાં દરેક ક્ષેત્રમાં સ્ત્રીઓ પણ પુરૂષ સમોવડી બની

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગર |વર્તમાન સમયમાં દરેક ક્ષેત્રમાં સ્ત્રીઓ પણ પુરૂષ સમોવડી બની દેશના વિકાની હરણફાળમાં પોતાનું આગવું યોગદાન આપી રહી છે. જેને પ્રોત્સાહન આપવા 50 ટકા મહિલા અનામત નક્કી કરવામાં આવી છે. ત્યારે ગ્રામ્યવિસ્તારની મહિલાઓ પણ પોતાના ઘર-પરિવારની સાથે સાથે જાહેર જીવનમાં પણ પોતાનું યોગદાન આપે તે માટે બળિયાનગર ગામના ગ્રામજનો ધ્વારા ગામનો વહીવટ મહિલાઓના હાથમાં તમામ મહિલાઓની ગ્રામ પંચાયત સમરસ રીતે બનાવવામાં આવી છે. ત્યારે સરપંચ જ્યોત્સનાબેન ચૌધરી ધ્વારા અવાર-નવાર અલગ-અલગ કાર્યકમો કરાય છે.

બળિયાનગર ખાતે સરપંચ ધ્વારા સ્ત્રી સશક્તિ કરણનો સેમિનાર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો