તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • ગાંધીનગર |સેકટર 22 સ્થિત પંચદેવ મંદિર ખાતે હિંડોળા દર્શન અંતર્ગત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીનગર |સેકટર 22 સ્થિત પંચદેવ મંદિર ખાતે હિંડોળા દર્શન અંતર્ગત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર |સેકટર 22 સ્થિત પંચદેવ મંદિર ખાતે હિંડોળા દર્શન અંતર્ગત સાવન ભાદોનું તા. 14મીને રવિવારે સાંજે 6થી 8 વાગે આયોજન કરાયુ છે.ભગવાનની ઉત્કૃષ્ટ પ્રાકૃતિક શ્રૃષ્ટિ-સૌંદર્ય લીલાના મનોહર‘સાવન ભાદો’ લાઇટ સાઉન્ડ સહિતના હિંડોળા દર્શન યોજાશે. સર્વે ભાવિક ભક્તો-નગરજનોને પધારવા આચાર્યે જણાવ્યુ છે.

પંચદેવ મંદિર ખાતે સાવન ભાદો હિંડોળા દર્શનનો કાર્યક્રમ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો