તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Gandhinagar
 • ગાંધીનગર |સે. 28માં બ્રહ્માકુમારી કેન્દ્ર પ્રતિવર્ષની જેમ વર્ષે રક્ષાબંધનની ધામધૂમ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીનગર |સે. 28માં બ્રહ્માકુમારી કેન્દ્ર પ્રતિવર્ષની જેમ વર્ષે રક્ષાબંધનની ધામધૂમ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગર |સે. 28માં બ્રહ્માકુમારી કેન્દ્ર પ્રતિવર્ષની જેમ વર્ષે રક્ષાબંધનની ધામધૂમ પૂર્વ ઉજવણી કરવામાં આવનાર છે. વર્ષે 12મીથી 18મી ઓગસ્ટ દરમિયાન રક્ષાબંધન મહોત્સવ મનાવવામાં આવશે. જે અંતર્ગત રાજ્યના ગવર્નર પી કોહલી, મુખ્યમંત્રી વિજયકુમાર રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ, મંત્રી મંડળના કેબીનેટ તથા રાજ્યકક્ષાના તમામ મંત્રી, વિધાનસભાના સ્પિકર, વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા સહિતના મહાનુભાવાના નિવાસસ્થાન જઇને રક્ષાસુત્ર બાંધવામાં આવશે.

સેકટર 28માં બ્રહ્માકુમારીઝ દ્વારા રક્ષાબંધન પર્વ ઉજવાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો