તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સે.22ના સરકારી આવાસની દીવાલ પડી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરનાજર્જરીત સરકારી આવાસોમાં રીનોવેશનની ધીમી કામગીરીથી અવાસોમાં પોપડા અને દિવાલ તૂટવાના બનાવો વધી રહ્યાં છે. ત્યારે રીનોવેશનની ઢીલી કામગીરીથી સેકટર 22માં 70/8 ટાઇપના સરકારી આવાસમાં રહેતા શિક્ષિકાના મકાનની છત પરની દિવાલ ધરાસાઇ થતાં રહિશોમાં નાસભાગ મચી ગઇ હતી. સદનસીબે નીચેના મકાનમા આંગણામાં વાતો કરતા પરિવારજનોથી દુર દિવાલ પડતા મોટી જાનહાની થતાં રહી ગઇ હતી. દિવાલથી દૂર હોવાથી પરિવારને ઇજા થવા પામી હતી. પરંતુ આગણામાં પાર્ક કરેલી સાયકલના ફૂર્ચા ઉડી ગયા હતાં.

ગાંધીનગરના સેકટર 22ના આયુર્વેદિક દવાખાના પાસે આવેલા 70/8 ટાઇપમાં રહેલા નિરંજનભાઇ પટેલના આવાસની ઉપરની છત પરની દિવાલ ધરાસાઇ થઇ હતી. સાંજના 6:25 વાગે બનેલી ઘટનામાં નિચેના આવાસનો પરિવાર એક બીજા સાથે વાતચીત કરી રહ્યા હતાં અને ધીરેથી કાંકરી પડ્યા બાદ અચાનક દિવાલ પડી હતી. સદનસીબે નીચેના 70/3ના રહિશો દિવાલ પડી ત્યાંથી થોડા દુર ઉભા હોવાથી કોઇ જાનહાની થવા પામી હતી. પરંતુ નિચે ઘર આંગણે પાર્ક કરેલી સાયકલ પર દિવાલ પડતાં સાયકલના ફુર્ચા ઉડી ગયા હતાં. અંગે રહિશોએ સુવિધા કચેરીને જાણ કરતાં કચેરીના કર્મચારીઓ સ્થળની મુલાકત લીધી હતી.

દિવાલનો કાટમાળ પડતાં સાયકલનો ફૂર્ચા ઉડ્યા: રહિશોમાં ફફડાટ સાથે નાસભાગ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો