તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • ગાંધીનગર| રાજપૂતસમાજ દ્વારા પોલીસ ભરતીની લેખિત પરીક્ષામાં પાસ થયેલ ઉમેદવારો

ગાંધીનગર| રાજપૂતસમાજ દ્વારા પોલીસ ભરતીની લેખિત પરીક્ષામાં પાસ થયેલ ઉમેદવારો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર| રાજપૂતસમાજ દ્વારા પોલીસ ભરતીની લેખિત પરીક્ષામાં પાસ થયેલ ઉમેદવારો માટે શારીરિક તપાસ અને માપ તેમજ શારિરીક કસોટી માટે તાલીમનું આયોજન 1 ડિસેમ્બરે બપોરે 4 વાગે આયોજન કરાયુ છે. ઉમેદવારોને તા. 2 ડીસેમ્બરથી ત્રણ અઠવાડીયા માટે નિયમીત દરરોજ રનીંગની તાલીમ આપવામાં આવશે. ઉમેદવારોએ સમયસર હાજર રહેવા માટે કાર્યલાય મંત્રી દ્વારા જણાવાયુ છે.

રાજપૂત સમાજ શારીરિક કસોટી માટેની તાલીમ યોજાશે

અન્ય સમાચારો પણ છે...