તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • ગાંધીનગર| યુનાઇટેડચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શિયાળાની સિઝનમાં સવારે વ્યાયામ કરતાં શહેરીજનો

ગાંધીનગર| યુનાઇટેડચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શિયાળાની સિઝનમાં સવારે વ્યાયામ કરતાં શહેરીજનો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર| યુનાઇટેડચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શિયાળાની સિઝનમાં સવારે વ્યાયામ કરતાં શહેરીજનો માટે નિ:શુલ્ક ફિટનેશ એવેરનેશ કેમ્પનું આયોજન કરાયુ છે. કેમ્પમાં સવારે કેવી રીતે ચાલવુ, ચાલતા પહેલા ક્યા સ્ટ્રેચીંગ્સ કરવા, પીવું અને સૂર્ય નમસ્કાર તથા યોગા ટીપ્સ આપવામાં આવશે, તેમ સંસ્થાના ડૉ. હાર્દિક તલાટીએ જણાવ્યું હતું. કેમ્પનું 1 લીથી 4 ડિસેમ્બરે ચ-0, ઘ-4, પુનિત વન અને સેકટર 1ના ગાર્ડન ખાતે સવારે 5થી 6 વાગે આયોજન કરાયુ છે.

સંત રોહિદાસ સેવા સમાજ દ્વારા મહાસંમેલન મળશે

અન્ય સમાચારો પણ છે...