તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • ગાંધીનગર |સેક્ટર 21 સ્થિત માઉન્ટ કાર્મેલ શાળાનો ટાઉનહોલ ખાતે વાર્ષિકોત્સવ

ગાંધીનગર |સેક્ટર 21 સ્થિત માઉન્ટ કાર્મેલ શાળાનો ટાઉનહોલ ખાતે વાર્ષિકોત્સવ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર |સેક્ટર 21 સ્થિત માઉન્ટ કાર્મેલ શાળાનો ટાઉનહોલ ખાતે વાર્ષિકોત્સવ ઉજવાયો હતો. વાર્ષિકોત્સવમાં મુખ્ય મહેમાન ડિરેકટર ઓફ સ્કૂલ, ગાંધીનગરનાં જે. કે. ગઢવી ઉપસ્થિત રહ્યા હતા. વાર્ષિકોત્સવની થીમ હતી “એક શક્તિ”. જેમાં ગંગા નદીના કિનારે જે મહાન વિભૂતિઓએ જન્મ લીધો તેને આધારિત નૃત્ય નાટિકા પ્રસ્તુત કરવામાં આવી હતી.

સાથે માર્ચ 2016 માં લેવાયેલી બોર્ડની પરીક્ષાનાં શાળાના તેજસ્વી તારલાઓ, રાષ્ટ્રિય કક્ષાના રમતવીરો, શાળાના સારા ચિત્રકારોનું બહુમાન કરવામાં આવ્યું હતું. શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓના અથાગ પ્રયત્નો અને આચાર્યા સિસ્ટર રેણુકાના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ સફળતા પૂર્વક સંપન્ન થયો હતો.

અન્ય સમાચારો પણ છે...