તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • ગાંધીનગર |યુવાનોમાં નેતૃત્વ સંચાલન, રાષ્ટ્રીયતા અને વ્યક્તિ પ્રતિભાના ગુણો વિકસે

ગાંધીનગર |યુવાનોમાં નેતૃત્વ સંચાલન, રાષ્ટ્રીયતા અને વ્યક્તિ પ્રતિભાના ગુણો વિકસે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર |યુવાનોમાં નેતૃત્વ સંચાલન, રાષ્ટ્રીયતા અને વ્યક્તિ પ્રતિભાના ગુણો વિકસે તથા દેશના જવાબદાર નાગરિક તરીકેના ગુણો વિકસે તે માટે કડી સર્વ વિદ્યાલય દ્વારા 5 દિવસયી સર્વ નેતૃત્વ તાલીમ શિબિરનું આયોજન કરાયુ હતું. જેમાં કડી કેમ્પસની જુદી જુદી 15 કોલેજના સ્ટુડન્ટ્સે ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓ રચનાત્મક પ્રવૃતિમાં યોગાસન, વ્યાખ્યાન, ફિલ્મ, પેઝન્ટેશન, જુથ સંવાદ અને લીડરશીપ સહિતની ઇવેન્ટનું આયોજન કરાયુ હતું.

અન્ય સમાચારો પણ છે...