નિવૃત્ત અધિકારીમંડળનો પેન્શનર્સ સમાજના આંદોલનને ટેકો જાહેર

ગાંધીનગર | ગાંધીનગર પેન્શનર્સ સમાજ શહેરની સત્યાગ્રહ છાવણીમાં 30 ઓગસ્ટના રોજ ધરણા કરવાનુ છે અને સરકાર સામે તેમના...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:51 AM
નિવૃત્ત અધિકારીમંડળનો પેન્શનર્સ સમાજના આંદોલનને ટેકો જાહેર
ગાંધીનગર | ગાંધીનગર પેન્શનર્સ સમાજ શહેરની સત્યાગ્રહ છાવણીમાં 30 ઓગસ્ટના રોજ ધરણા કરવાનુ છે અને સરકાર સામે તેમના પ્રશ્નોને લઇને બંડ પોકારશે. સરકારમાં અનેક સમયથી પેન્શનર્સ સમાજની માંગણીઓ માટે રજૂઆતો કરવામા આવી રહી છે. પરંતુ કોઇ નિરાકરણ લવાતુ નથી. ત્યારે ગાંધીનગર નિવૃત સરકારી અધિકારી મંડળ સેક્ટર 7 ડી દ્વારા આંદોલનને ટેકો જાહેર કરવામાં આવ્યો છે. મંડળના પ્રમુખ જયંત ભટ્ટે કહ્યુ કે, રાજ્ય સરકાર દ્વારા કેટલાક કર્મચારીઓને લાભ આપવામાં આવ્યો છે. પરંતુ પેન્શનર્સને લાભ આપવામા આવ્યો નથી. ત્યારે અમારો સંપૂર્ણ ટેકો જાહેર કરીએ છીએ.

X
નિવૃત્ત અધિકારીમંડળનો પેન્શનર્સ સમાજના આંદોલનને ટેકો જાહેર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App