પેન્શનર્સના આંદોલનમાં ગેરહાજર સભ્યો ઉપર કાતર પણ ફેરવી શકે છે

પેન્શનર્સના આંદોલનમાં ગેરહાજર સભ્યો ઉપર કાતર પણ ફેરવી શકે છે

DivyaBhaskar News Network

Aug 10, 2018, 02:51 AM IST
ગાંધીનગર | ગાંધીનગર શહેર પેન્શનર્સ સમાજ દ્વારા પોતાના પડતર પ્રશ્નોને લઇને આગામી 30 ઓગસ્ટના રોજ ધરણા કરશે અને ત્યારબાદ આવેદન પાઠવશે. ત્યારે સત્યાગ્રહ છાવણીમાં ધરણા દરમિયાન તમામ સમાજના સભ્યોને હાજર રહેવા આદેશ કરાયો છે, જ્યારે ગેરહાજર રહેના સભ્યોને નોંધ લેવામાં આવશે તેમ પ્રમુખ ડાહ્યભાઇ પ્રજાપતિએ જણાવ્યુ છે.

X
પેન્શનર્સના આંદોલનમાં ગેરહાજર સભ્યો ઉપર કાતર પણ ફેરવી શકે છે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી