તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • ગાંધીનગર| ગાંધીનગરશહેર પેન્શનર્સ સમાજની જુન માસની કાર્યવાહક સમિતિની બેઠક તા.

ગાંધીનગર| ગાંધીનગરશહેર પેન્શનર્સ સમાજની જુન માસની કાર્યવાહક સમિતિની બેઠક તા.

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર| ગાંધીનગરશહેર પેન્શનર્સ સમાજની જુન માસની કાર્યવાહક સમિતિની બેઠક તા. 15મીને જુનને ગુરૂવારે સાંજે 5 વાગે, સ્વસ્તિક કોમ્પલેક્ષ, બીજો માળ, સેકટર 22 ખાતે આયોજન કરાયું છે. જેમાં સંસ્થાના પદાઅધિકારીઓ અને કાર્યવાહક સમિતિના સભ્યોએ તેમને મળેલી માર્કશીટોની નકલની ઝેરોક્ષ અને યાદી સાથે અચૂક હાજર રહેવા પ્રવરમંત્રી રમણલાલ શ્રીમાળીએ જણાવ્યું છે.

શહેર પેન્શનર્સ સમાજની કાર્યવાહક સમિતિનિ બેઠક

અન્ય સમાચારો પણ છે...